Mafat Chhatri Yojana Gujarat 2022 : Free Umbrella scheme, Mafat Chhatri Yojna 2022, Gujarat Online Application Form, An allocation of Rs.10 crore will be made to protect the lorries traders from heat, cold and rain and to provide large size umbrellas to prevent spoilage of fruits and vegetables kept in their lorries.
- આ યોજના રાજયના ફળ-શાકભાજી- ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર રહેશે.
- આ યોજનામાં લાભાર્થી દીઠ (એટલે કે એક આધારકાર્ડ દીઠ એક છત્રી) પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે.
- આઇ-ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી કર્યાબાદ અરજીની પ્રિંટ મેળવી, સહી/અંગુઠો કરી અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સહિત જે તે જિલ્લાની બાગાયત ક્ચેરી ખાતે નિયત સમયમર્યાદામાં રજૂ કરવાનાં રહેશે.
- અરજદાર તરફથી મળેલ અરજી તથા સાધનિક કાગળોને ધ્યાને લઇ તેમની પાત્રતા ચકાસી, લક્ષ્યાંકની મર્યાદામાં જિલ્લા કચેરીમાંથી પૂર્વ મંજુરી આપવામાં આવશે.
- પસંદ થયેલ અરજદારને નિયત સમયમાં છત્રી મેળવવા જે તે જીલ્લા કચેરીએથી જણાવવામાં આવશે.
Free Umbrella scheme 2022 | Mafat Chhatri Yojna 2022 | Gujarat Online Application Form
Step 1: First of all you have to go to the official site of the scheme i.e. https://ikhedut.gujarat.gov.in
Step 2: It will open the home page in the front page in front of you then you have to click on the option ” schemes / યોજના “ it will redirect you to the next page.
Step 3: Now you have to choose between many schemes. You can choose anyone according to your choice.
Step 4: Now it will ask you if you are already registered in the scheme or not. As you are not registered then click on “No” and then click on “Proceed “.
Step 5: Then you have to click on the “new registration”
Step 7: After filling all the necessary details very carefully you have to click on the “submit” button.
Step 8 : After successful registration, login to your account and continue applying for the scheme
Document/Information required for registering at ikhedut portal
- Aadhaar card
- Identity card
- Passport size photo
- Bank passbook
- Mobile number (for registration )