Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) Head Clerk Syllabus 2021 | Download PDF
Advt. No. 190/2020-21
Posts Name: Head Clerk
Exam Date: 20-03-2022
Download Syllabus PDF: Click Here
ભાગ-1 - લેખિત પરીક્ષા | OMR | 200 ગુણ | 2 કલાક
વિષય | ગુણ | સમયગાળો |
સામાન્ય જ્ઞાન - ગૂજરાત નો ઈતિહાસ, ભૂગોળ, કળા અને સંસ્કૃતિ, બંધારણ, સામાન્ય વિજ્ઞાન, વર્તમાન પ્રવાહો ભારત અને ગજરાત, કોમ્પ્યુટર, પર્યાવરણ, જાહેર વહીવટ, સરકારી યોજનાઓ, પંચાયતી રાજ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ | 80 | 2 કલાક |
ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય | 50 | |
અંગ્રેજી ગ્રામર | 40 | |
કવોન્ટીટેટીવ એપ્ટીટ્યુડ અને ટેસ્ટ ઓફ રીઝનિંગ | 30 | |
કુલ | 200 |
- પરીક્ષા OMR પધ્ધતિ ની રહેશે.
- દરેક પ્રશ્નનો 1 (એક) ગુણ રહેશે.
- ખોટા જવાબ, છેકછાક વાળા કે એક કરતાં વધુ વિકલ્પ પસંદ કરેલ જવાબ દીઠ મેળવેલ ગુણ માંથી 0.25 ગુણ કમી કરવામાં આવશે.
- "E" વિકલ્પ માં નેગેટિવ મર્કિગ લાગુ પડશે નહિ.
ભાગ-2 - કોમ્પ્યુટર કાર્યક્ષમતા કસોટી | 100 ગુણ | 1 કલાક 30 મિનિટ
વિષય | ગુણ | સમયગાળો |
ગુજરાતી ટાઇપિંગ | 30 | 1 કલાક 30 મિનિટ |
અંગ્રેજી ટાઈપિંગ | 20 | |
નોટ પ્રીપેરિંગ વલ્ડ ફાઇલ, પાવર પોઈન્ટ,એક્સેલ | 40 | |
ઇમેઇલ કરવો એટેચમેન્ટ સાથે | 10 | |
Total | 100 |