5 Apr 2022

Gujarat Police LRD Constable Exam Center related Notification 2022

Gujarat Police LRD Constable Exam Center related Notification 2022

Exam Center related Notification (05-04-2022) (LRD Official Website): Click Here

Download LRD Call Letter: Click Here

:: તા.૦૫.૦૪.૨૦૨૨ ::
તા.૧૦.૦૪.૨૦૨૨ ના રોજ લેવાનાર લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા માટે ઉપયોગમાં લેવાનાર નીચે મુજબની સ્કુલો/કોલેજોના નામ/સરનામાનાં સ્પેલીંગમાં સુધારો જણાયેલ છે. જેથી ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી ના પડે તે હેતુથી નીચે પ્રમાણે સુધારો ધ્યાને લેવાનો રહેશે. આ માટે અલગથી કોલલેટર કાઢવાની જરૂર નથી.






:: લેખિત પરીક્ષા અંગેની સુચના (તા.૦૪.૦૪.૨૦૨૨) ::

  • લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.૧૦/૦૪/૨૦૨૨ (રવિવાર) નારોજ યોજવામાં આવનાર છે. તેના કોલલેટર https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

Share: