Gujarat Police Recruitment 2023: ગુજરાતમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં યુવાનો માટે ગુડ ન્યૂઝ! ગૃહરાજ્યમંત્રી સંઘવીજીએ કર્યું મોટું એલાન, જુઓ માહિતી
ગુજરાતમાં પોલીસ ભરતી
પોલીસની ભરતી મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવ્યું કે આગામી સપ્ટેમ્બર સુધીમાં પોલીસ ભરતીની ફીઝીકલ ટેસ્ટ લેવાની જાહેરાત કરવામાં આવશે. તેમજ ઉનાળા અને ચોમાસાનાં કારણે ફીઝીકલ ટેસ્ટમાં વિલંબ થયો છે. ત્યારે સપ્ટેમ્બર સુધીમાં સરકાર ભરતીનુ આયોજન કરશે.